28 ઑગસ્ટ 2012-`સોરઠી સંતવાણી’

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 116મી જન્મ-જયંતી – 28 ઑગસ્ટ 2012એ એમના જન્મસ્થળ ચોટીલાએ એમની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. `સોરઠી સંતવાણી’ – લોકડાયરો 15000થી વધુ લોકોએ મોડી રાત સુધી હોંશભેર માણ્યો. અભેસિંહ રાઠોડ, માયાભાઈ આહિર અને લલિતાબેન ઘોડાદ્રાએ મેઘાણી-ગીતોની રમઝટ બોલાવી.ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન આધારિત અનોખું પ્રદર્શન જન્મસ્થળ ખાતે મૂકાયું.

જન્મસ્થળની સામે આવેલ સરકારી લાયબ્રેરી ખાતે `મેઘાણી-કોર્નર’નું લોકાર્પણ થયું.
આ કાર્યક્ર્મ અંગોનો વિસ્તૃત અહેવાલ આપને મોકલું છું. આપને ગમશે.
આપ કુશળ હશો
mm
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: