મેઘાણીજીનાં સ્મરણો


   મેઘાણીજીનાં સ્મરણો  આવે….કાવ્ય 
========================== 
 
              ચિત્ર માટે ગુગલનો આભાર
મિત્રો

ખુમારીથી ઝઝુમતી હોય જોવી ગુર્જરી વાણી

કંસુબી રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી. – સુરેશ દલાલ
મેઘાણી એક એવી વિરલ પ્રતિભા છે.
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એમણે જે લોકગીતોના મોતીઓ એકઠા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે
એ માટે ગુજરાતી પ્રજા હંમેશા એમની ઋણી રહેશે
નવમી માર્ચ એટલે ગુજરાતી સાહિત્યના કસુંબલ રંગના
 
રાજવી અને રાષ્ટ્રીય શાયરની પુણ્યતિથી આવો તેમને સાથે
મળી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
મેઘાણીજીનાં  સ્મરણો આવે સહુના હૈયાને ભાવે
છે ગુજરાતની શાન એવી શોર્યકથાઓ ના ભુલાવે
નામ છે ઝવેરચંદ જ  એવું કાર્ય પણ ઝવેરાત  જેવું
મહાત્માજીએ આપ્યું છે નામ ‘રાષ્ટ્રીય શાયર’ કેવું
‘રક્ત ટપકતી ઝોળી’ લખી શહીદોને કેવા બિરદાવે
‘ચારણ કન્યા’ શીઘ્ર લખીને  સોરઠના શોર્યને સજાવે
મહાન સાહિત્યકાર જેણે ‘સૌરાષ્ટ્ર રસધાર’ને જગાવી 
‘કસુંબીના રંગે’ રંગી ગુજરાતી સાહિત્ય કથા સમજાવી
 
નવમી માર્ચે આવે પુણ્યતિથી એમની કેમ વિસરાય
 
સૈકાઓ વીતી જાય ને આવાં  રત્નો કદી ના ભૂલાય
============================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

One Response

  1. Very much enjoyed DAGLO’s program once again. I have written two blogs on my experience at the link http://www.darshanavnadkarni.wordpress.com in “musings” category.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: