વૅલિંટાઇન દિવસ

મિત્રો આજે આખી દુનિયા વૅલિંટાઇન દિવસ મનાવી રહયા છે ત્યારે આપણે પણ આ ગુજરાતી લૉક ગીત માણિયે….
અને જોજો ગજરો લાવાનુ ભૂલતા નહી…..

આજના આ ગીત વિશે કંઇ કહું તો.. મારા મત મુજબ, એકદમ સરળ, છતાંય એટલા જ સુંદર અને મધુર શબ્દોવાળા આ લોકગીતમા લાગણીની સહજ અભિવ્યક્તિ અને પ્રાદેશિક લઢણની સ્વાભાવિક્તા આમાં સાંગોપાંગ ઊતરી આવે છે. …..

સભ્ય સંસ્કૃતિની થોડે બહારના વર્તુળમાં આદિમ જીવન વ્યતીત કરતા લોકો પોતાના દુઃખસુખ, મસ્તી-મજાક, નાનાવિધ રંગોને લયમાં ઢોળીને જે બહુઆયામી ચિત્ર ઊભું કરે એ લોકગીત. . એનું સર્જન ટેબલ-ખુરશી કે ઘરમાં બેસીને થાય નહીં, એ તો પ્રસંગોપાત્ત લોકોની વચ્ચે જ રચાય અને આ ગીતોનો કોઈ સર્જક નહીં. ….. એમાં રચનારનું કોઈ કર્તૃત્ત્વ નહીં. રચાતાની સાથે જ એ તો લોકોની માલિકીનું થઈ જાય. કવિતાની જેમ એ કાગળ પર નહીં પણ પેઢે દર પેઢી ગળામાં જ સચવાય અને સીધું લોકોના દિલમાં જ લખાઈ જાય….
પ્રીત કરવાની અનોખી રીત …….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: