ડાયરો

સવારે ઊઠવાનું થાય ત્યાંથી સાંજે પથારીભેગા થવાનું થાય એ બે છેડાની વચ્ચે દિવસ જે જે વસ્તુઓ એ તમામ …. .,જનમ-મરણ,…પ્રણય-પરિણય….. ડાયરો….જીવનના બધા જ રંગ માં જોવા મળે છે. ડાયરા લાક્ષણિક પ્રબળ પ્રવાહી ડાયરા જમા પાસું છેસંસ્કૃતિ અને તેમનાં રોજિંદા જીવનની ઝલકો જોવા મળે છે.

કાઠિવાડનું સાચું ચિત્ર દોરી આપતો આ દુહો કે ભૂલાય ?-

કાઠિયાવાડમાં કોક દી, ભૂલો પડ ભગવાન,
થાજે મારો મેમાન, તને સરગ ભૂલાવું શામળા.

લોકસંસ્કૃતિની આવી સુંદર ભાવનાઓ ખરેખર માણવા લાયક છે.

-1

આજની નવી પેઢીને કદાચ આ નામ નવું લાગે પરંતુ આપણાં
લોકગીતો આવા ડાયરામા સચવાઈ રહેલા છે.ગુજરાતી લોક ડાયરો તે ગુજરાતી લોક સાહિત્યનુ એક અભિન્ન અંગ છે. ગુજરાતના અન્ય ભાગની તો મને બહુ ખબર નથી પણ સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના જનજીવનનુ આ એક ખુબજ અગત્યનુ પાસુ છે. નાનપણમાં લોક ડાયરામાં જવાનુ અને તેને માણવાનુ ઘણી વખત સૌભાગ્ય મળ્યુ હતું. મને યાદ છે ત્યાં સુધી મે બે-ત્રણ વખત લોક ડાયરાનો લાભ મેળવ્યો છે. તો અવારનવાર લોક ડાયરા યોજાતા રહે છે.

-3

પ્રફુલ દવે, ભીખુદાન ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દમયંતી બરડાઈ અને દિવાળીબેન ભીલ જેવા દિગ્ગજ્જ કલાકારોને મળવાનો, જોવાનો અને સાંભળવાનો લ્હાવો ઘણી વખત લીધેલ છે.
આવા ઉચ્ચ કોટીના કલાકારોના લોક-ડાયરાના અંશો તમને હું અહી આપીશ
આશા રાખુ કે આપને તે ગમશે.

Advertisements

5 Responses

 1. At-post-Kukani
  Post-Ambheta,
  Ta-Olpad,
  Dist-Surat

 2. Gamanbhai H Patel

  what is your comment ?

 3. gujarati sanshkruti jevi koi sanshkru ti nathi…….

 4. જ્ય માતાજી

 5. Gujarat ni loksanskruti ne ujagar karnaru ane gujarat na sanskar ne takavnaru paribal atle j dayro

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: