લોકસંગીત

મિત્રો આ વિભાગમા આપણે એક વિષય ઉપર આપણા વિચારો દર્શાંવશું …….

લોકગીત એટલે શુઁ?

લોકગીત ગુજરાતની સંસ્કૃતિનુ એક પ્રણબળ પાસું છે.
નવી પ્રજાને કદાચ ખબર ન હોય તો જણાવું કે..લોક ગીતના કોઇ નામ ઘારી કવિ ન હોય એતો પ્રજાના હ્દયમાથી પ્રકટે કંઠમા ઉછરે અને એક કંઠમાથી બીજા કંઠમા અને એક કાનમાંથી બીજા કાનમા વહેતૂ થાય તેનુ નામ લોકગીત…..
આમજોવા જઈયે તો સંગીતની કોઈ ભાષા નથી હોતી,પરનંતુ…ગુજરાતી ભાષામાં લોક સંગીત નજરઅંદાઝ કરવા જેવુ નથી.આપણા લોકસંગીતમા એવી રચનાઓ છે જે કાવયતવથી સભર હોય એને ગેયેતાને નામે લયને નામે એમા મરોડ ન હોય…છતા લયબઘ હોય એક સાંભળીયે તો બીજુ સાંભળવાની ભુખ જાગે,ગીત ભલે દેશભકિતીનું હોય કે પ્રભુભકિતીનું, પ્રમનુ હોય કે વિરહનું,ભજન હોય કે દુહા-છદં હોય કે રાસ-ગરસબા હોય..પણતે દરેકની એક આગવી વિશેષતા હોય છે.અને તેથી જ લોકસંગીત હમેશા ગાયક અને શ્રોતાઓના આકષૅણનું કેન્ર્દ રહ્ર્યા છે

ગુજરાતી લોકસંગીત માત્ર સાહિતિયક વારસો નથી,પણ સાંસકૃતિક વારસો પણ છે.સહજ રીતે અભિવયકત થયેલા અને સરળતાથી હૃદયમાં સોંસરવા ઉતરી જતા ગીતો એટલે લોકગીત…વિવિઘ પ્રકારના ગીતોનો રસથાળ એટલે લોકસંગીત..પ્રભાતિયા ,ભજન,ભકિતીગીત, પ્રેમનુ ગીત કે પછી શુરવિરતાનુ,દેશપ્રમનુ કે વિરહનુ, બઘી જ ભાવના ઓનો આસવાદ,ટુકમાં કહું તો લોકકંઠે વહેતી વાણીના સપદનં એટલે લોકસંગીત.
Gujarat has made a lot of contribution in the field of folk music.Folkmusic is not created in one day it is free flow of expressions trough generation…….Folk music are very much interdependent with human emotions and there for it is more soulful. We can say it is first expression of human being to express their feeling and emotion through the words and pattern of notes. the folk music of Gujarat is well preserved even now by the tribal community Charans and Gadhavis community.The community whose hereditary profession is folk music and folk art are kept in most pure and pristine forms.(Asha from UK)

Advertisements

8 Responses

 1. pragnaji,

  Gujarati Lok Geet is an expression of soothing melody and stirs up a whole new experience of emotions. It speaks the language of Love, Beauty and Tenderness. The element of profound sentiments, passion and play of words forms a Lok Geet. Today the scenario of Gujarati Lok Geet is revolutionary in it’s languague. Sometimes there is a blend of reality and imagination, such soulful music unmistakebly has an overwhelming effect. -Ashish from UK

 2. અમેરિકામા વસયા પછી સંતાનોને ગુજરાતિ આવડતું નથી છે.માતૃષભાષા નથી આવડતીનો વસવસો અનુભવીયે છીયે .I think sangeet is easy and good sourse of learning Gujarati music and cultuer-Komal

 3. બેનકોમલ
  ગુજરાતી લોકસંગીત માત્ર સાહિતિયક વારસો નથી,પણ સાંસકૃતિક
  વારસો પણ છે.સહજ રીતે અભિવયકત થયેલા અને સરળતાથી હૃદયમાં સોંસરવા ઉતરી જતા ગીતો અને કાવયો ભલે શૈશવકાળમાં અભયાસ કરતી વખતે ગાયા હોય ,સાંભળયા હોય.એમ કાંઈ થોડા વિસરી જાય….એને યાદ કરો અને આ બોલગ થી માણો અને છોકરાઓને પણ સંભળાવો…http://www.youtube.com/watch?v=7Sk5r6pG_
  Prabhatiyais is one of this part of lok sangeet.and this was in our gujarati school sbject.

 4. કોમલબેન,
  ભલે તમેઅમેરિકામાં વસતા હો…કવિ શ્રિ ખબરદારની પંકિતને યાદ કરી ને છોકરાવને પણ યાદ કરાવજો…જયાં જયાં વસે ગુજરાતિ તયાં તયાં વસે ગુજરાત…Asha from uk

 5. pragnaben,
  i saw this on gujarat on air.. i am not good writer but you can add this on your subject lok geet…Gujarati Lok Geet is an expression of soothing melody and stirs up a whole new experience of emotions. It speaks the language of Love, Beauty and Tenderness. The element of profound sentiments, passion and play of words forms a Lok Geet. Today the scenario of Gujarati Lok Geet is revolutionary in it’s languague. Sometimes there is a blend of reality and imagination, such soulful music

  unmistakebly has an overwhelming effect. Lok Geets like.. .http://goa.gujaratonair.com/mediaplayer.asp?plsid=16&mediatype=1

 6. pragnaji,
  This are not my words, this is my notes which i am sharing with you you can add in your subject.after all this is for sharing and learning…
  લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે.લોકગીતો એ પોતાની પ્રાચીન ઓળખ કાયમ રાખી છે.
  ભાષાનાં સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે.લોકસાહિત્ય ભાષાઓ બદલાતી રહી છે, ભાષાના શરીરો બદલી બદલીને પણ લોકગીતોમાં સ્થાનીય ભાષા-ભેદ હોવા છતાં પણ તેનો રંગ તો એક જ છે. માનવ હ્રૃદય અને તેમાં ઉત્પન્ન થતાં સંવેદનોને ભાષા-બોલીગત ભેદો હોતા નથી. એને તો પ્રાંત-રાજ્ય કે દેશની સીમાઓ પણ બાંધી નથી શકતી. એટલે જ હ્રૃદયની મૂળ ભાવનાઓ તો એક જ હોય છે ચાહે બોલી-ભાષા અલગ કેમ ન હોય. એજ કારણ છે કે હરેક પ્રાંતના લોકગીતોમાં માનવીય ભાવો જેવા કે-સુખ-દુખ, આશા-નિરાશા, ક્રોધ, ઘૃણા, મમતા, પ્રેમ વગેરે ભાવનાઓનું સહજ રીતે નિરૂપણ થયું છેજે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ મોટાભાગનાં લોકગીતોનાં રચનાકાર,કાં તો અનામિ હોય છે કે સમયાંતરે તેમાં ઘણાં લોકોનો સહયોગ મળેલો હોય છે. અમુક ગીતો તમામ ભાષાવાસીઓમાં,તો અમુક નાના નાના પ્રદેશો પુરતા પ્રસિદ્ધ હોઇ શકે છે.ગુજરાતનાં વિવિધ પ્રદેશોમાં ઘણાં પોતીકા લોકગીતો હોય છે. જે અમુક પ્રસંગ કે જીવનશૈલીને ઉજાગર કરે છે…

 7. શ્રી પ્રજ્ઞાબહેન,

  લોકગીત માટે બ્લોગ શરૂ કરવાનો આપનો વિચાર ઘણો આવકારદાયક છે. આપનો બ્લોગ ઉત્તરોત્તર ખૂબ જ સમૃદ્ધ અને લોકપ્રિય બને તેવી શુભેચ્છા પાઠવું છું. આપણી લોકગીત-લોકસંગીતની ખાણમાં અઢળક રત્નો પડ્યા છે. જરૂર છે ફક્ત તેને બહાર લાવી, સુંદર રીતે સજાવી, લોકો સમક્ષ રજૂ કરવાની – જે કામ તમે ઘણી સારી રીતે કરશો એવી મને શ્રદ્ધા છે.

  -માવજીભાઈના પ્રણામ

 8. lokgeet,bhajn,duha,sand

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: