પરિચય

ગુર્જરી ધરા અને એમાંય સોરઠની ભૂમિ તો લોકસાહિત્યની ખાણ છે ગુજરાતની વિવિધ જ્ઞાતિઓએ ગુજરાતના ચરણે લોકસાહિત્યની ભેટ ધરી છે…..જેમણે ગુજરાતની સાંસ્કòતિક ચેતનાને જગવી છે. જાતિ, કુળ, ધર્મ, સંપ્રદાય અને પંથોને એકસૂત્રે પરોવીને પરસ્પર સમન્વયનું સંગીત રેલાવ્યું છે. ગુજરાતના લોકસાહિત્ય સાગરમાંથી ગાગરની પેઠે થોડા ગુજરાતી વ્યક્તિઓનો અહીં ટૂંકો-આછો પરિચય આપ્યો છે.

સૂચિ કરીએ તો પુસ્તકો ભરાય…..

અહીં જે વ્યક્તિઓએ પોતાનો ફાળો લોકસાહિત્યમા અને લોકસંગીતમા આપેલો છે તે સર્વે માનાર્હ સર્જકોનો અને ગાયકો ટૂંક પરિચય મળી શકશે. આવી માહિતી સ્વાભાવિક રીતે એકઠી કરેલી છે . આ માટે જે જે સંસ્થાઓ કે મિત્રોએ સહકાર અને મદદ આપેલા છે, તે સૌનો અહીં ઋણ- સ્વીકાર કરીએ છીએ.ખાસ કરીને જીવન ઝાંખીઓમાં મુકેલા ફોટાઓ માટે અમે ઘણા આભારી છીએ.જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી વિદાય કરીશ.તમને જો આ માહિતી ગમી હોય, અને આપણી ભાષાના અન્ય સર્જકોની માહિતી આપની પાસે હોય તો તે મને કોઇ પણ સ્વરૂપમાં મોકલશો. આ માહિતીને હું અહીં સાભાર સ્થાન આપી.કોઇ સર્જક વિશે વધારે માહિતી આપની પાસે હોય, અથવા સંકલિત માહિતીમાં કોઇ ભૂલ હોય તો આપનો પ્રતિભાવ આપશો.

Advertisements

2 Responses

 1. Man niy shree,
  Niranjan Pandya , Mumbai thi aApna praytn ne abhinandan.
  Apna sahityaprem ni prerna laine me
  ” Gurjar Sahitya ” ni website launch karel che.
  Website: http://www.gujaratisahityakala-pandya.com.
  Suchan avkaru chu.

 2. મહોદય શ્રી ,
  મારા જેવા નવોદિતની કૃતિ આપના બ્લોગ પર માણી જીવન કવન
  અને લેખન ધન્ય બની ગયું.
  ગરવા ગુજરાતની “મા ગુર્જરી ની આરતી ” પરાર્થે સમર્પણ પર માણો.
  મને આપના બ્લોગ પર સ્થાન આપવા બદલ ખુબ ખુબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: